યુએસ કોસ્ટગાર્ડે મધદરિયે બોટ પર છાપો મારી 3900 કરોડનું કોકેન પકડ્યું

  • 5 years ago
અમેરિકન કોસ્ટગાર્ડે એક દિલધડક વીડિયો શેર કર્યો છે આ વીડિયોમાં કોસ્ટગાર્ડના જવાનો મધદરિયે એક સેમી સબમરિન જહાજ પર છાપો મારતા જોવા મળે છે રોમાંચ પેદા કરે તેવા આ વીડિયોમાં જવાનો જે જહાજ પર છાપો મારે છે તેમાં ગેરકાયદેસર રીતે ડ્રગ્સને લઇ જવામાં આવી રહ્યા હતા કોસ્ટગાર્ડની બોટ 'કટર મનરો'માંથી અપરાધીઓને બૂમ પાડીને રોકવા માટે ચેતવણી પણ આપવામાં આવી હતી યુએસ તરફથી પ્રેસ રિલિઝમાં આ ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી

Recommended