જશ્ન સમયે મહિલાએ જબરદસ્તી ખેંચતા પોપનો આવ્યો ગુસ્સો, હાથ પર થપ્પડ મારી નીકળી ગયા

  • 4 years ago
વેટિકન સિટીમાં એક સામૂહિક પ્રાર્થનાના કાર્યક્રમમાં પોપ ફ્રાંસિસ તેમને મળવા આવેલા શ્રદ્ધાળું સાથે હાથ મિલાવી રહ્યા હતા તે સમયે એક લેડી પોપનો હાથ જબરદસ્તી ખેંચે છે અને પોપને લેડીના આ વર્તનથી ગુસ્સો આવે છે અને તે તેમનો હાથ છોડાવવા કોશિશ કરે છે પરંતુ લેડી પોપને ન છોડતા પોપ હાથ પર થપ્પડ મારી ત્યાંથી નીકળી જાય છેજેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જોકે બાદમાં પોપે મહિલાના હાથ પર થપ્પડ મારવાને લઇને માફી પણ માગી હતી

Recommended