37મી વાર્ષિક 'જલપરી' પરેડ યોજાઈ, રંગબેરંગી પોષાક પહેરીને પહોંચ્યા લોકો

  • 5 years ago
ન્યુ યોર્કમાં કોની આઈસલેન્ડ પર આયોજિત 37મી વાર્ષિક મરમેડ પરેડ એટલે કે જલપરીઓની પરેડ ધામધૂમથી ઉજવાઈ હતી આ પરેડમાં હજારો લોકો જોડાયા હતા જેઓ જલપરી, સમુદ્રી ચાંચિયા, વિવિધ દરિયાઈ જીવો જેવા રંગબેરંગી પોષાક પહેરીને પહોંચ્યા હતા ન્યુયોર્કનું આ પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે

Recommended