યૂપીના ચંદૌલીમાં એક કિશોરે શ્રીરામ ન બોલતા જીવતો સળગાવ્યો હોવાનો 4 લોકો પર આરોપ

  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંયૂપીના ચંદૌલીમાં એક કિશોરને ચાર લોકોએ જીવતો સળગાવ્યો હોવાના આરોપ છેશ્રીરામ ન બોલતા જીવતો સળગાવતા કિશોરની હાલત હાલમાં નાજુક છેજયપુરની જે કે હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છેઆ આગમાં એક બાળકીનું મોત થયું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Recommended