રેમ્પ પર સ્વિમશૂટ પહેરીને વોક કરતી સ્પર્ધકોના પગ લપસ્યા, એક બાદ એક નીચે પડી

  • 5 years ago
અમેરિકાના એટલાન્ટામાં આવેલા ટાયલર પેરી સ્ટૂડિયોમાં બ્યૂટી કોન્ટેસ્ટ મિસ યૂનિવર્સ 2019ના આયોજનમાં જે લોચો વાગ્યા હતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલથઈ રહ્યો છે આ સૌંદર્ય સ્પર્ધામાં જે નજારો જોવા મળ્યો હતો તે કદાચ ભાગ્યે જ જોવા મળે છે જ્યારે વિશ્વના અનેક દેશોમાંથી ભાગ લઈ રહેલી સ્પર્ધકો સ્વિમશૂટ પહેરીને રેમ્પ
પર વોક કરતી હતી ત્યારે તેમને કફોડી સ્થિતીમાં મૂકાવું પડ્યું હતું એક બાદ એક એમ પાંચ દેશોની સુંદરીઓના પગ સ્ટેજ પર જ લપસી ગયા હતા આ જોઈને ત્યાં હાજરઓર્ગેનાઈઝર પણ લાલઘૂમ થઈ ગયા હતા મિસ ફ્રાન્સે તો પોતે જ તેના ઈન્સ્ટા અકાઉન્ટ પર તેની આવી કફોડી હાલતનો વીડિયો પોસ્ટ કર્યો હતો અંદાજે પાંચ દેશોનીસુંદરીઓ આ રીતે સ્ટેજ પર લપસી પડી હતીઆ રેમ્પ માટેનું સ્ટેજ ભીનું હોવાથી આવી ઘટના ઘટી હોવાનું પણ સામે આવ્યું હતું