પ્રહલાદનગરના ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સમાં આગ, અનેક લોકો ફસાયા

  • 5 years ago
અમદાવાદઃ શહેરના પ્રહલાદનગરના ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સના ભોંયરામાં સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી જેને પગલે 5 ફાયર ફાઈટર અને બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી ચોથા માળે માણેક ટેક નામની આઇટી કંપની આવેલી હોવાથી 100 જેટલા આઈટી પ્રોફેશનલ ચોથા માળે ફસાયા હતા ત્યાર બાદ તેમને અડધી કલાકમાં જ બચાવી લેવાયા હતા અને આગ પર કાબૂ મેળવાયો હતો

Recommended