નર્મદા-કરજણ ડેમ હોવા છતાં ડેડીયાપાડાના લોકો ઝરણાના સહારે

  • 5 years ago
રાજપીપળાઃઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે રાજ્યમાં પાણીનો પોકાર ઉઠી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી દરેક જિલ્લામાં પ્રભારી મંત્રીઓને દોડાવી રહ્યાં છે પરંતુ નર્મદા અને કરજણ ડેમ ધરાવતા નર્મદા જિલ્લામાં પાણીની વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે અંતરિયાળ ગામોમાં હજુ પીવાના પાણીની સમસ્યા વિકટ છે ડેડીયાપાડાના વધાઉમર ગામે મહિલાઓને પીવાનું પાણી મેળવવા માટે રોજના 3 કિમી ડુંગર પર અવરજવર કરવાની ફરજ પડી રહી છે

Recommended