ચાર ચિત્રકારોએ સમુદ્રમાં 20 ફૂટ નીચે પેન્ટિંગ્સ દોર્યાં, કિંમત 70 હજાર રૂપિયા

  • 5 years ago
સમુદ્રીય જીવોને બચાવવા માટે ક્યૂબાના ચાર ચિત્રકારાએ સમુદ્રમાં 20 ફૂટ નીચે પેન્ટિંગ્સ દોર્યા હતાં ચિત્રો તૈયાર થયા બાદ હરાજી માટે મુકાયાં જેમાં એક પેઇન્ટિંગની કિંમત આશરે 70 હજાર રૂપિયા રાખવામાં આવી હતી 28 વર્ષના હેક્ટર હર્નાડેઝે જણાવ્યું કે, આ પેન્ટિંગ્સ બનાવવામાં આશરે ચાર કલાક લાગ્યા હતા તેમાં સમુદ્રીય જીવોના જીવનને દર્શાવાયું છે

Recommended