સોનીની દુકાનના માલિકની બેગમાંથી ચોરીના કેસમાં નોકરની ધરપકડ, શૌચાલયના વોશ બેસિનની નીચે છૂપાવ્યા હતા રૂપિયા

  • 4 years ago
વડોદરા:વડોદરા શહેરના ઘડિયાળી પોળમાં આવેલી સોનીની દુકાનના માલિકની બેગમાંથી દુકાનમાં જ કામ કરતા નોકરે 83 હજાર રૂપિયાની ચોરી કરી હતી અને તેને ચોરી કરેલી રકમ પોતાના રહેણાંક મકાનના શૌચાલયમાં વોશ બેસિન નીચે છૂપાવી દીધી હતી પોલીસે આરોપી અને ચોરીની રકમ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે

Recommended