જમીનથી 5 હજાર ફૂટ ઉંચે ઉડતા પ્લેનમાં અચાનક ધુમાડો છવાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું

  • 4 years ago
રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી લંડન જઈ રહેલી એક ફ્લાઇટમાં અચાનક ધુમાડો ભરાઈ જતાં પેસેન્જર્સ ડરી ગયા હતા જે બાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું આ પ્લેન જમીનથી 5 હજાર ફૂટ ઉંચે હતું જેના ટેકઓફના થોડા જ સમયમાં પ્લેનમાં આ દુર્ઘટના બનતા પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતુ જોકે સદનસીબે કોઈ દુર્ઘટના ઘટી નહોતી

Recommended