ભરૂચ SOGએ રૂ.1.33 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

  • last year
ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે રાજસ્થાનથી લક્ઝરી બસમાં પીપરમીટની ગોળીઓના પેકિંગમાં લવાતા ગાંજા સહિત રૂપિયા 1.57 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડી પાંચ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Recommended