ચીખલીગર ગેંગને ઝડપી પાડનાર પોલીસની ટીમને અભિનંદન

  • 2 years ago
સુરત જિલ્લાની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફિલ્મી ઢબે ખૂંખાર ચીખલીગર ગેંગને ઝડપી પાડી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

ચીખલીગર ગેંગને ઝડપી પાડનારી ક્રાઈમ બ્રાન્ચની ટીમની કામગીરીને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી છે.