ટ્રાફિક ડ્રાઈવમાં રૂ. 9 લાખનો દંડ વસુલાયો

  • 2 years ago
અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા 6-12 મેથી સુધી ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં 1780 વાહન ચાલકો પાસેથી કુલ રૂ. 9.64 લાખનો દંડ વસુલાયો હતો. એક અઠવાડિયાની ટ્રાફિક ડ્રાઇવ પૂર્ણ થઈ છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ દ્વારા હજુ પણ આ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેવી જાણકારી મળી છે.