સાબરકાંઠાના ઈડરમાં દિપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ

  • last year
સાબરકાંઠામાં ઈડરના લાલોડાની સીમમાં દિપડો દેખાયો છે. બે દિવસ પહેલા દિપડો દેખાતા વીડિયો વાઈરલ થયો છે. તેથી દિપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. ઈડર ગઢ

આસપાસના વિસ્તારોમાં વારંવાર દિપડા દેખાય છે.

Recommended