ગુજરાત પોલીસથી ડ્રગ્સ માફિયાઓમાં ડરનો માહોલ: હર્ષ સંઘવી

  • 2 years ago
ગુજરાતની જળસીમા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો હોય, તેમ કોસ્ટ ગાર્ડ, એસઓજી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઑપરેશન કરીને મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ પોલીસની કામગીરીને બિરદાવી છે.

Recommended