સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનોની રિવ્યુ પિટિશન ફગાવી

  • last year
સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનોની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં બિલ્કીસ બાનોએ મે મહિનામાં આપેલા સુપ્રીમ કોર્ટના આદેશને પડકાર્યો હતો, જેમાં ગુજરાત સરકારને 1992ના જેલના નિયમો હેઠળ 11 દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

Recommended