ગણદેવીમાં ગેસનો બાટલો ફાટતાં એક વર્ષીય પુત્રનું મોત થયુ

  • last year
ગણદેવીના બિલીમોરામાં ગેસનો બાટલો ફાટયો છે. જેમાં ગેસનો બાટલો ફાટતાં એક વર્ષીય પુત્રનું મોત થયુ છે. તથા ત્રણ ઘાયલ થયા છે. બિલીમોરાના આતલીયા ગામે આ ઘટના બની

છે. તેમજ રસોઈ બનાવતા સમયે અચાનક બાટલો ફાટયો હતો. તથા ઘાયલોને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

Recommended