મીડિયા મુગલ 91 વર્ષીય રુપર્ટ મર્ડોક ચોથીવાર છુટ્ટાછેડા લેશે

  • 2 years ago
મીડિયા મુગલ 91 વર્ષીય રુપર્ટ મર્ડોક ચોથીવાર છુટ્ટાછેડા લેશે. અભિનેત્રી જેરી હોલ સાથે છુટ્ટછેડા લેશે. વર્ષ 2016માં લંડનમાં તેમના લગ્ન થયા હતા. પાડેશી દેશ ચીને નેપાળની જમીન હડપવાના પ્રયાસ કરી રહ્યું છે. ચીની કાંટાવાડી વાડ પાસે લોકોને ખસેડયા છે. જોકે આવું કરવા બાબતે કોઈ ખુલાસો આપ્યો નથી.