લીફ્ટમાં 12 વર્ષીય તરુણીની લાજ લેવાનો પ્રયત્ન

  • 2 years ago
સુરતના ડિંડોલીના કરાડવા રોડ ઉપર આવેલા શોપિંગ કોમ્પ્લેકસમાં ત્રીજા માળેથી લિફ્ટમાં નીચે આવી રહેલી તરુણીની લાજ લેવાની કોશિશ કરવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. અજાણ્યા યુવાને તરુણીને જકડી લઈ બળજબરી કરવાની કોશિશ કરી હતી. પરંતુ તરૂણીએ પ્રતિકાર કરી લીફ્ટ રોકી ભાગવામાં સફળ રહી હતી.