રાજ્યમાં નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ

  • 2 years ago
રાજ્યમાં નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાઇ રહ્યો છે. તેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમજ ગાંધીનગર ખાતે શપથગ્રહણ સમારોહ યોજાશે. તથા ગાંધીનગર

હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સમારોહ યોજાશે. તેમજ PM મોદી શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. જેમાં PM મોદી શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

Recommended