ઓમિક્રોનના નવા વેરિઅન્ટ XBB.1.5નો ભારતમાં પગપેસારો

  • last year
નવા વર્ષની ઉજવણીની વચ્ચે એક નવી બીમારીનો ખતરો પણ સામે આવ્યો છે. ઓમિક્રોનના સબ વેરિઅન્ટ XBB.1.5એ ભારતમાં દેખા દીધી છે. આ સમયે ગુજરાતમાં પણ તેની શક્યતા જણાતા તંત્ર એલર્ટ બન્યું છે.

Recommended