PM મોદીની હિંમતનગરમાં જાહેરસભા

  • 2 years ago
ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. અને એક તરફ બીજા તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. રાજકીય પક્ષોના અનેક સ્ટાર પ્રચારકો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરકાંઠાના હિંમતનગરમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. જેમાં PM મોદીએ કહ્યું કે, પ્રથમ ચરણનું મતદાન ચાલી રહ્યું છે અને ચારે તરફ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે