સંસદમાં હોબાળો | PM મોદીની ગુજરાત મુલાકાત

  • 2 years ago
હાલ સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે સત્રના નવમાં દિવસે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીના રાષ્ટ્રપતિને લઈને વિવાદાસ્પદ નિવેદનને લઈને સંસદમાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કાર્ય હતા. આ ઉપરાંત રાજ્યસભામાં ગુજરાતના લઠ્ઠાકાંડ મુદ્દે હોબાળો કરતા ૩ સાંસદસભ્યોને સપેન્દ કરવામાં આવ્યા હતા.

Recommended