સતત રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત અમિત શાહ ગુજરાત સહિત વધુ 9 રાજ્યોની લેશે મુલાકાત

  • 2 years ago
ગૃહમંત્રી અમિત શાહ પોતાના રાજકીય ફોર્મમાં છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરથી પરત ફરેલા ગૃહમંત્રી આ મહિને 10 રાજ્યોની મુલાકાત લેશે. આમાં ઘણા મોટા રાજ્યો છે, જ્યાં ગૃહમંત્રી મહત્વપૂર્ણ સરકારી અને પાર્ટી સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે. આ મહિને ગૃહમંત્રી અમિત શાહ મુખ્યત્વે સિક્કિમ, આસામ, બિહાર, યુપી, પંજાબ, હિમાચલ, ગુજરાત, મધ્યપ્રદેશ અને કેરળની મુલાકાત લેશે.

Recommended