આસામના પ્રવાસે અમિત શાહ, CM હિમંતા બિસ્વાએ કાર્યકરોના પગ ધોયા

  • 2 years ago
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આસામની રાજધાની ગુવાહાટીમાં પાર્ટીના નવા રાજ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સીએમ હિમંતા બિસ્વા સરમા પણ હાજર હતા. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આજે ગુવાહાટીમાં ભાજપના વરિષ્ઠ કાર્યકરોના પગ ધોયા હતા.

Recommended