અમદાવાદના નારણપુરામાં બનશે સ્પોર્ટસ સંકુલ– અમિત શાહ

  • 2 years ago
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવશે. વરદાન ટાવર પાસે 20 એકરની જમીનમાં આ સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 632 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાશે. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ AMCને ચૂકવાશે

Recommended