હિમાચલ પ્રદેશમાં આ દિગ્ગજ નેતાઓની જીત-હાર પર સૌની નજર

  • 2 years ago
હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન છે. આ વખતે ચૂંટણીમાં લોકો કુલ 412 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. સવારે 8 વાગ્યાથી શરૂ થઈને સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે. 8મી ડિસેમ્બરે મતગણતરી સાથે જ નક્કી થશે કે હિમાચલની બાગડોર કોના હાથમાં રહેશે. આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ રેસમાં છે.
આ પાંચ મોટા નેતાઓ પર નજર રહેશે