કારંજમાંથી મનોજ સોરઠિયા આપના ઉમેદવાર રહેશે

  • 2 years ago
ગુજરાતમાં આપ પાર્ટીએ વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં કારંજમાંથી મનોજ સોરઠિયા આપના ઉમેદવાર રહેશે. તથા કતારગામમાંથી ગોપાલ ઈટાલિયા આપના ઉમેદવાર જોહર

થયા છે. જેમાં અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી માહિતી આપી છે.

Recommended