ધરમપુરમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં જીભ લપસી

  • 2 years ago
વલસાડના ધરમપુર પહોંચેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો ભાજપ પ્રેમ જોવા મળ્યો હતો. કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ધરમપુર ખાતે સંકલ્પ લઈ ભાજપને 5 સીટ જીતશેનું નિવેદન આપ્યું. જોકે તુરત જ દિનેશ પટેલે નિવેદન બદલી કોંગ્રેસ જીતશે કહ્યું હતું.