કોંગ્રેસની લઘુમતી રાજનીતિ । રાજકારણ ગરમાયું

  • 2 years ago
લઘુમતી સમુદાયના સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, દેશની તિજોરી પર પહેલો હક લઘુમતીઓનો છે. આ નિવેદન બાદ દેશમાં રાજકારણ ગરમાવ્યું છે. તો જાણીએ “સંદેશ સ્પેશિયલ”માં કોંગ્રેસની લઘુમતી રાજનીતિ પરનો અહેવાલ.....