કોંગ્રેસની જાહેર સભામાં મહિલા ધારાસભ્યનો બેફામ વાણી વિલાસ

  • 2 years ago
બનાસકાંઠા જિલ્લાના વાવમાં કોંગ્રેસ દ્વારા ‘જનવેદના સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાવ બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જંગી જનમેદનીને સંબોધવા દરમિયાન અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. ભાજપ પર આકરા પ્રહાર કરવા જતાં કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ભાન ભૂલ્યા હતા અને બેફામ વાણી વિલાસ કર્યો હતો.