1300 વર્ષ બાદ સૂર્યગ્રહણ પર ખૂબ જ દુર્લભ સંયોગ

  • 2 years ago
વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થયુ છે. આ સૂર્યગ્રહણ તુલા રાશિમાં થયુ છે. 1300 વર્ષ બાદ આ સૂર્યગ્રહણ પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષીઓના મતે સૂર્યગ્રહણ સમયે ચાર મુખ્ય ગ્રહો બુધ, ગુરુ, શુક્ર અને શનિ પોતપોતાની સ્વરાશિમાં બેઠા હશે. સૂર્યગ્રહણ સમયે બુધ કન્યા રાશિમાં, ગુરુ મીન રાશિમાં, શુક્ર તુલા રાશિમાં અને શનિ મકર રાશિમાં હશે. દિવાળીના બીજા દિવસે 1300 વર્ષ બાદ આ ચાર ગ્રહો વચ્ચે સૂર્યગ્રહણ થયુ છે.

Recommended