ટેસ્ટ ક્રિકેટમાં 9 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન વિકેટકીપરનો કમાલ...રનનો પહાડ સર્જાયો

  • last year
31 વર્ષીય વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરીએ મેલબોર્નમાં ચાલી રહેલી બોક્સિંગ ડે ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. કેરીની ટેસ્ટ કારકિર્દીની આ પ્રથમ સદી છે. તેણે 133 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

Recommended