આદિત્ય ઠાકરે પર શિંદેનો પલટવાર| સુપ્રીમ કોર્ટના હુકમ બાદ ભાજપ એક્શનમાં

  • 2 years ago
બળવાખોર ધારાસભ્યો પોતાના સંપર્કમાં હોવાના આદિત્ય ઠાકરેના નિવેદન પર શિંદેએ પલટવાર કર્યો છે. શિંદેએ જણાવ્યું કે, જે ધારાસભ્યો તેમના સંપર્કમાં હોય

તેમના નામ જાહેર કરવા જોઈએ.

બીજી તરફ સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને 11 જુલાઈ સુધીનો સમય આપતો હુકમ કરતાં ભાજપ એક્શનમાં આવી ગયું છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.