પર્યાવરણ સાથે અનુકુળ જીવનશૈલી રાખો - PM

  • 2 years ago
વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે. જેમાં PM મોદી અને UN જનરલ સેક્રેટરી SOUમાં પહોંચ્યા છે. જેમાં લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઈફનું લૉન્ચિંગ કર્યું છે. તેમાં

UNના મહાસચિવ સાથેની દ્વી-પક્ષીય બેઠક યોજવામાં આવી છે. જેમાં 120 દેશના રાજદૂતો ઉપસ્થિત રહ્યાં છે. તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે. ત્યારે PM મોદીએ કેવડિયા

ખાતેથી સંબોધન કર્યું છે.