એક્સાઈઝ કેસ: CBIની પૂછપરછ પહેલા મનીષ સિસોદીયા રાજઘાટ પહોંચ્યા

  • 2 years ago
દિલ્હીમાં કેજરીવાલ સરકાર સામે એક્સાઈઝ કેસમાં વિવાદ અટકતો જણાતો નથી. આ કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને આજે 11 વાગે પૂછપરછ માટે બોલાવ્યા છે. જોકે, આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે સીબીઆઈએ સિસોદિયોની ધરપકડ કરવા માટે બોલાવ્યા છે.