આરતીનો અવાજ ધીમો કરવા મુદ્દે માર મરાયાનો આરોપ

  • 2 years ago
વડોદરામાં મંદિરના પૂજારી અને તેમના પત્ની પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં આરતી કરનાર પૂજારી પર વિધાર્મીઓએ હુમલો કર્યો છે. તેથી દંપત્તિને સારવાર અર્થે SSG હોસ્પિટલ

ખસેડાયા છે. જેમાં આરતીનો અવાજ ધીમો કરવા મુદ્દે માર મરાયાનો આરોપ છે. તેથી હિંદુ સંગઠનોએ SSG પહોંચી વિરોધ વ્યક્ત કર્યો છે.

Recommended