બિકીની પહેરવી હોય પહેરે, અમારી દિકરીઓ કેમ હિજાબ ઉતારે ઓવૈસી ભડક્યા

  • 2 years ago
હિજાબને લઈને ચાલી રહેલા વિવાદને લઈને AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું (Asaduddin Owaisi) નિવેદન ફરી એક વખત સામે આવ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું હિજાબ મુસ્લિમોનું 'પછાતપણું' દર્શાવે છે અને પૂછ્યું કે શું મુસ્લિમ મહિલાઓ દેશના વિકાસમાં યોગદાન નથી આપી રહી. તેમણે કહ્યું, 'જેને બિકીની પહેરવી હોય તેણે પહેરવી જોઈએ, તમે કેમ ઈચ્છો છો કે મારી દીકરી હિજાબ ઉતારે અને હું મારી દાઢી કાપી નાખું'.

Recommended