ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાંથી આઝાદ કેમ થયા ?

  • 2 years ago
49 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા, લોકસભામાંથી રાજ્યસભામાં સાંસદ બન્યા, ચાર પ્રધાનમંત્રીના કાર્યકાળ સુધી કેન્દ્રીય મંત્રી રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે એક મિનિટમાં રાજીનામું આપી દીધું. તેમણે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું, જોકે ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાંથી કેમ આઝાદ થયા ? તે અંગે જાણીએ ‘આજના એજન્ડા’નો વિશેષ અહેવાલ...