ભારતમાં 10 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાની તાકાત, IMFએ જણાવી આ રીત!

  • 2 years ago
બે દિવસ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ભારતની વૃદ્ધિ દરના અનુમાનમાં 60 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. વિશ્વભરમાં વધતી જતી મંદી વચ્ચે આવું થવાનું હતું. પરંતુ અનુમાનમાં ઘટાડો છતાં IMFએ ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર પણ ગણાવ્યું છે. મુખ્ય અર્થશાસ્ત્રી પિયર ઓલિવિયર ગૌરીનચાસે ભારતીય અર્થવ્યવસ્થાના વખાણ કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત 10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની ક્ષમતા ધરાવે છે.

Recommended