ધનતેરસ: માત્ર રૂ.1માં ખરીદો સોનું, ઘરે બેઠા કરી શકશો ઓર્ડર, જાણો રીત

  • 2 years ago
ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દર વર્ષે ધનતેરસ પર મોટા પ્રમાણમાં સોનાનું વેચાણ થાય છે. આ વખતે પણ સોનાનો કારોબાર સારો થવાની આશા છે. કારણ કે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે તહેવાર દરમિયાન ઘણા પ્રતિબંધો હતા. પરંતુ જો તમે આ ધનતેરસમાં સોનામાં વધુ રોકાણ કરવા માંગતા નથી, તો તમે ઘરે બેઠા માત્ર 1 રૂપિયામાં શુદ્ધ સોનું ખરીદી શકો છો. ઓનલાઈન સોનું ખરીદવું પણ સરળ છે અને તમે ઈચ્છો ત્યારે તેને ઓનલાઈન પણ વેચી શકો છો. તો જાણીએ એક રૂપિયામાં સોનું ક્યાં વેચાય છે અને કેવી રીતે ઓર્ડર આપી શકાય ?

Recommended