ઉત્તરકાશી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત, લોકો લાપતા

  • 2 years ago
ઉત્તરકાશી હિમપ્રપાત (Uttarkashi Avalanche) દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો લાપતા છે. રેસ્ક્યુ ઓપરેશન 70 કલાકથી ચાલી રહ્યું છે પરંતુ વચ્ચે ખરાબ હવામાનને કારણે રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) રોકવું પડ્યું હતુ. આ ઘટના દ્રૌપદીના (Draupadi) ડાંડા (Danda) શિખર પર હિમપ્રપાત બાદ બની હતી.

Recommended