રાજુલામાં ધારાસભ્યએ રાહત દરે ફાફડા જલેબીનું વેચાણ કર્યું

  • 2 years ago
આજે વિજયા દશમી દશેરાના તહેવારને લઈને રાજુલામાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર અને તેમના પાર્થ ગ્રુપ દ્વારા ફાફડા જલેબીનો સ્ટોલ ઉભો કરાયો છે. જેમાં રાહત દરે ફાફડા જલેબીનું

વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં જલેબી રૂપિયા 60ની એક કિલો અને ફાફડા રૂપિયા 100ના એક કિલોના ભાવે વેચવામાં આવ્યા છે.

Recommended