તુળજા માતાના મંદિર પાસે ગરબા રમતા લોકો પર પથ્થરમારો

  • 2 years ago
ખેડાના માતરના ઉંઢેરા ગામે પથ્થરમારો થયો છે. જેમાં ગરબા રમવા બાબતે 150થી 200 લોકોના ટોળાનો હુમલો કર્યો હતો. તુળજા માતાના મંદિર પાસે ગરબા રમતા લોકો પર

પથ્થરમારો થતા પોલીસ, LCB,SOG સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમાં રેન્જ IG વી.ચંદ્રશેખર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Recommended