સ્વાંતે પાબોને જીનોમ સંબંધિત શોધ માટે મેડીકલ ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મળ્યો

  • 2 years ago
2022નું ફિઝિયોલોજી/મેડિસિનનું નોબેલ પારિતોષિક સોમવારના રોજ સ્ટોકહોમમાં કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્વાંતે પાબોને "લુપ્ત હોમિનિન અને માનવ ઉત્ક્રાંતિના જીનોમ વિશેની તેમની શોધો માટે" એનાયત કરવામાં આવ્યો છે.