ઇલેક્શનમાં સામેવાળા પાસે મહિલા કાર્યકરો જ નથી: પાટીલ

  • 2 years ago
અમદાવાદમાં હેલો કમલ શક્તિ કર્ય્કારમાંના લોન્ચિંગ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આગામી ચૂંટણીને લઈને અન્ય રાજકીય પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપના મહિલા મોરચાની કામગીરી બિરદાવી હતી અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાગુ કરવામાં આવેલી મહિલાલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી.

Recommended