સ્મૃતિ ઇરાનીએ અમદાવાદમાં કર્યા ગરબા, જુઓ Video

  • 2 years ago
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ આજે અમદાવાદમાં હેલો કમલ શક્તિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમની સાથે કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ દર્શના જરદોશ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્મૃતિ ઇરાનીએ મહિલા કાર્યકરો સાથે ગરબા કર્યા હતા.