અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું

  • last year
રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. જેમાં સૌથી ઓછું નલિયામાં 10 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ રાજ્યમાં બે દિવસમાં 3 ડિગ્રી જેટલો પારો ગગડ્યો છે. જેમાં અમદાવાદમાં 15 ડિગ્રી

તાપમાન નોંધાયું છે. તથા ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું
છે.

Recommended