અમેરીકામાં ઇયાન વાવાઝોડાએ મચાવી તબાહી, અનેક વિસ્તારમાં ભારે વિનાશ

  • 2 years ago
ક્યુબામાં તબાહી મચાવ્યા બાદ ભયંકર વાવાઝોડા ઈયાનએ અમેરિકાના ફ્લોરિડામાં જોરદાર દસ્તક આપી છે. વાવાઝોડું ઇયાન બુધવારે ફ્લોરિડાના દક્ષિણ-પશ્ચિમ કિનારે પવન અને મુશળધાર વરસાદ સાથે લેન્ડફોલ કર્યું. જેના કારણે ત્યાંના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા અને તેમાં અનેક ગાડીઓ ફસાઈ ગય છે. ફ્લોરિડામાં વિનાશક વાવાઝોડાથી વ્યાપક નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા છે.