અનેક નદીઓમાં પાણીનો ભારે પ્રવાહ । હિમાચલમાં ભારે વરસાદથી પૂર

  • 2 years ago
દેશભરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક નદીઓમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે. તો હિમાચલમાં ભારે વરસાદથી પૂરની સ્થિતી સર્જાઈ છે. તો ગુજરાતમાં પણ મૂશળધાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ‘સંદેશ ટોપ ન્યૂઝ’ જોઈએ રાજ્ય અને દેશના વિવિધ સમાચારો...